ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકાર આવ્યા પછી કાર્યભાર સંભાળી લીધો છે. ત્યારે વિવિધ મુદ્દાઓ પર મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. મંત્રીમંડળનું થયા પછી ક્ષેત્રના નવા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જજોની બદલી કરવાનો નિર્ણય કર્યો છે. 14 જ ની બદલી થઇ છે.
બીજી તરફ આ તમામ જજોની બદલી કરવામાં આવી છે.ગુજરાતમાં વિજય રૂપાણી ના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે નો રિપીટ થિયરી લાગુ કરી છે. ભૂપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળમાં તમામ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.નવા મંત્રીમંડળમાં તમામ અધિકારીઓને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
સાથે રાજકારણમાં હલચલ પણ જોવા મળી છે.આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ સરકાર દ્વારા નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
અને મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ અનેક ફેરફારો કરવામાં આવ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!