દરેક ઘરોમાં સવારની શરૂઆત ચા સાથે થાય છે. ઘરમાં કોઈ મહેમાન આવે, વરસાદ આવે, ઠંડી હોઈ, ઠાક લાગ્યો હોય, માથું દુખતું હોય કે પછી આળસ આવતી હોય તો આ બધી સમસ્યાઓનો ઉકેલ ચા છે.એ ભૂલ આપણામાંથી મોટાભાગના લગભગ રોજ કરે છે એ છે કે, એક વખત વધારે ચા બનાવી દેવાની અને પછી તેને ગરમ કરીને પીધે રાખવાની. તું મ
ચાને બનાવ્યા પછી મૂકે રાખી હોય અને તેને ફરી ગરમ કરીને પીવાથી સૌથી મોટું નુકસાન થાય છે નુકસાન એ છે કે, તેમાંથી ચાનો સ્વાદ અને સુગંધ ગાયબ થઈ જાય છે એટલું જ નહીં ચા ને ફરી ગરમ કરીને પીવા છે. જેમાં પોષક તત્વો પણ કહેતા નથી.
જ્યારે આવી ચા પીવાથી ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, પાચનમાં સમસ્યા વગેરે જેવા રોગ થવાની સંભાવના રહે છે. તેથી ચા એકવાર ગરમ કરીને જ કહેવી જોઈએ.
ઠંડી ચા ગરમ કરીને ન પીવી જોઈએ. જો તમે ચા ને લાંબા સમય સુધી એટલે કે ચાર કલાક પછી જાને ગરમ કરીને પીવો તો તેમાં ઘણા બેક્ટેરિયા અને જીવાણું પ્રવેશ કરી જાય છે.
મોટાભાગના લોકો દૂધવાળી ચા પીવે છે. તેમાં જલ્દી માઈક્રોબસ પેદ થવાનો ખતરો રહે છે. જો તમે હર્બલ ટી ગરમ કરીને પીવો છો તો તેમાં રહેલા બધા તત્વો પણ બહાર નિકળી જાય છે. તેથી ચા ને વધારે સમય સુધી રાખી ને મૂકી અને ફરી ગરમ કરી ન પીવી જોઈએ.
ચા બનાવ્યા પછી 15 મિનિટ નો સમય થયો હોય તો તેને ગરમ કરીને પી શકાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!