હાસ્ય કલાકાર માયાભાઈ આહીર ગુજરાતના આ ગામના છે, પેટ પકડીને હસાવનાર માયાભાઈ એક ડાયરામાંથી લાખો રૂપિયા..

ગુજરાતના કલાકારોની લોકપ્રિયતા મિત્રો દિવસેને દિવસે વધી રહી છે. આજે ગુજરાતના લોક ડાયરા કલાકારોનું સુવર્ણ સમય ચાલી રહ્યો છે. ઘણા બધા એવા કલાકારો છે જો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં ખૂબ જ સારી એવી લોકપ્રિયતા ધરાવે છે. આજે આપણે એક એવા જ લોક કલાકાર માયાભાઈ આહીર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેઓ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાની રમઝટ વચ્ચે લોકોને પેટ પકડીને હસાવતા હોય છે.

માયાભાઈ આહીર મિત્રોએ હાસ્ય કલાકાર તરીકે ખૂબ જ મોટી નામ ધરાવે છે. તેમના ચાહક મિત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં છે આજે અમે તમને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો કરીશું. પહેલા તો તમને જણાવી દઈએ કે તેઓનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંડવી ગામમાં થયો હતો.

તેઓ સામાન્ય પરિવારમાં જન્મ થયો હતો. કહેવાય છે કે નાનપણથી તેમને ભોજન અને લોકપ્રિય સંગીતમાં ખૂબ જ રસ હતો તેથી માયાભાઈ આહીર તેમના જીવનમાં લોકસંગીતમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ માર્ગ ચાલુ કરવો તેમના માટે સરળ ન હતું

ઘણા ઓછા લોકો જાણતા હશે કે, તેઓએ તેમના જીવનમાં પહેલો કાર્યક્રમ 1996 માં હનુમાનજીના મંદિરમાં કર્યો હતો. મિત્રો એવું પણ માનવામાં આવે છે કે, માયાભાઈ આહીર કરેલા કાર્યક્રમો લોકોએ મન મૂકીને રસ લીધો હતો. તે પછી ધીરે ધીરે તેઓ સમગ્ર ગુજરાતની રાજ્યમાં લોકપ્રિયતા મેળવી હતી.

હાલ માયાભાઈ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જાણીતા બન્યા છે. પોતાની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી હતી તે માટે તેઓ ગાડી ચલાવીને ડ્રાઇવર બનીને પોતાની રોજી રોટી મેળવતા હતા. આજે માયાભાઈ લાખો રૂપિયા કમાઈ લીધા છે

આજે તેમની પાસે કોઈ વસ્તુની કમી નથી. તેઓએ અનેક કાર્યક્રમો કર્યા છે અને ખૂબ જ મહેનત કરીને આગળ વધ્યા છે. તેમના ઘરમાં તેમની પત્ની અને બે દીકરા અને એક દીકરી છે તેમની દીકરી ના હજુ થોડા સમય પહેલા જ લગ્ન થયા છે, હવે તેઓના ઘરે નાની એવી લક્ષ્મીનો જન્મ પણ થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *