ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં આવ્યું કોંગ્રેસ, કરી દીધી આ મોટી વાત..
કૃષિ કાયદાઓના વિરોધમાં શરૂ કરવામાં આવેલ ખેડૂત આંદોલન ફરી મોટું સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું છે. કે ખેડૂતોની વિવિધ માંગણીઓ તેમજ કૃષિ કાયદાઓને પરત લેવા અને ટેકાના ભાવે કાયદેસર માન્યતા આપવા ખેડૂતો દ્વારા દિલ્હી હરિયાણા બોર્ડ પર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. કે ખેડૂત આંદોલન કરીએ બંધનું એલાન આપ્યું છે.
ત્યારે આવેલા અને કોંગ્રેસના કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયા એ ભારત બંધ સમર્થન આપ્યું છે. આંદોલનને સમર્થન આપવા ગુજરાતની કોંગ્રેસ અધ્યક્ષ પાલ આંબલિયા એક પત્રકાર પરિષદ સંબોધી હતી.
જેમાં તેમણે ખેડૂતોના સમર્થનમાં 27 તારીખે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં ત્રણ કાયદા રદ કરવાની માંગ સાથે તેમણે આગામી 27 તારીખે ગુજરાત બંધનું એલાન પણ કર્યું છે.
કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલ આંબલિયા જણાવ્યું હતું કે, અમે વધુમાં વધુ ખેડૂતો સુધી માહિતી પહોંચાડી શકે ખેડૂતોને છે. કૃષિ બિલ તેનો વિરોધ કરી તે ખરેખર કૃષિ નુકસાનકારક છે.
જે કંપની સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નો કાયદો છે. તેને લઇને ખેડૂતોને માત્ર નુકસાન છે જેનાથી ખેડુતોને અવગત કરવા જરૂરી છે અને ખેડૂતોને જાગૃત કરીને આથી આ બિલનો વિરોધ કરવો જરૂરી છે.
અને ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપવું જરૂરી છે. ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયા ની પત્રકાર પરિષદ હવે ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં સંભળાય તેવું લાગી રહ્યું છે.
તેના વિરોધમાં દિલ્લી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એ મહત્વનું છે કે, ભારતની રાજધાની દિલ્હીની બોર્ડર પર ખેડૂતોના ધરણા પ્રદર્શન ને એક વર્ષ થઈ ગયું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!