દિલ્હી વિધાનસભાની બહાર કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન, કેજરીવાલ સરકાર ચિંતામાં..
દિલ્હી વિધાનસભામાં આજે મોનસુન સત્ર શરૂ થઈ રહ્યું છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી ના મુદ્દે તેઓએ પ્રદર્શન કર્યું હતું. આ માટે આમ આદમી પાર્ટીનું ટેન્શન વધ્યું હતું.
દિલ્હી વિધાનસભામાં આજે મોનસુન સત્ર શરૂ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિધાનસભાની બહાર જોરદાર પ્રદર્શન કર્યું હતું કે, કોંગ્રેસે ત્રણ મુદ્દે કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માંગ્યો રહી છે. અને તેના કારણે જોરદાર દેખાવ કરી રહ્યા છે.
કોંગ્રેસ ઈચ્છે છે કે દિલ્હી સરકાર dtc bus ખરીદવાનું કૌભાંડ દિલ્હીમાં મોંઘવારી અને દિલ્હીમાં પીવાના પાણીની સમસ્યા પર જવાબ આપે.
ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી ના મુદ્દે કોંગ્રેસે જે વિધાનસભાની બહાર મોટો હંગામો કર્યો હતો. કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારી ના મુદ્દે કેજરીવાલ સરકારની નીતિઓ સામે વિધાનસભાનો ઘેરાવ કરી સરકારની સામે આવાહન કર્યું હતું.
કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદર્શન કરતા કરતા પોલીસ દ્વારા લગાડવામાં આવેલી બેરીકેડ પણ તોડી નાખ્યા હતા અને સરકારમાં મંત્રીઓ અને ધારાસભ્યોને ઘેરી લીધા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!