Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રૂપાણીના રાજકોટમાં શક્તિ પ્રદર્શનને લઇને આપ્યું મોટું નિવેદન - GUJJUFAN

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રૂપાણીના રાજકોટમાં શક્તિ પ્રદર્શનને લઇને આપ્યું મોટું નિવેદન

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર આજે વિવિધ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, તે બાદ સૌથી મોટી રોજગારી ટેક્સટાઇલ ઉદ્યોગ આપે છે. ખેતીમાં સરકારે હાથ ઊંચા કરી દીધા છે. નોટ બંધી, જીએસટી અને કોરોના ઉદ્યોગોને ખતમ કરી દીધા છે. ગુજરાતના વેપારીઓને ભાજપ સરકાર બરબાદ કરી રહી છે.

જ્યારે 25 કરોડ લોકો કપડા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. સરકારને 30,000 કરોડની આવક થઈ છે. ગુજરાત ના કપડા ઉદ્યોગ 10,000 કરોડ ટેક્સ આપે છે.

જીએસટી ના નામે વેપારીઓની કેટલા રૂપિયા એક પ્રશ્ન કોંગ્રેસને પૂછવામાં આવ્યો છે. ત્યારે કપાસ પકવતા ખેડૂતોની સરકાર કેટલા મજબૂત કર્યા એ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે.

ત્યારે તેમને કહ્યું કે, જીએસટી તંત્ર અને ઈન્કમટેક્ષ વેપારીઓને સરકાર લૂટે છે. પહેલા ટૅક્સ નાખી આંદોલન કરતા વેપારીને સરકાર તથા માર્શે આંદોલન ઉગ્ર બનશે.

તો બે ટકા ટેક્સ ઓછો કરશે. GST કાઉન્સિલની બેઠકમાં મુખ્યમંત્રી ની ભૂમિકા અંગે પ્રશ્ન કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી જણાવે છે કે જીએસટી બેઠકમાં તેમણે જીએસટી વધારવા અંગે કહ્યું હતું કે નહીં ?

જીએસટી અધિકારીઓ પોલીસની ભૂમિકા જોવા મળી છે કોંગ્રેસ જીએસટી ને લઈને સુરત અમદાવાદમાં દેખાવ કરે છે. ત્યારે વેપારીઓને કર્યા વગર આગળ વધવું જોઈએ અવાજ ઉઠાવવો જોઇએ.

ભાજપ જાહેર કાર્યક્રમ અંગે જગદીશ ઠાકોર નું નિવેદન સામે આવ્યું છે પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું છે કે, સમગ્ર દેશમાં ખેતી પછી સૌથી વધુ રોજગાર આપતો ઉદ્યોગ ટેક્સટાઇલ છે.

કે તે માટે સરકાર પહેલેથી હાથ ઊંચા કરી દીધા છે હવે સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જીએસટી માં વધારો કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *