સમાચાર

ભાજપમાં અંદરોઅંદર વિવાદ / આ દિગ્ગજ નેતાએ કહ્યું, ભાજપ હવે પહેલાં જેવી નથી રહી, હું નારાજ છું…

ગુજરાતમાં નવા સરકાર અને તેમની નવી સરકાર નું ગઠન થયું ગયું છે. ભારે સસ્પેન્સ અને થ્રિલર જેવી ઘટનાઓ સામે આવી. બુધવારે મંત્રીમંડળ ના રોજ શપથવિધિ અચાનક જ ગુરુવારે થયો પણ એ નક્કી હતું કે, નો રિપીટ થિયરી મુજબ મંત્રીમંડળ છે. આજે સવારે પણ શપથ ગ્રહણ પહેલા પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા નારાજ હતા.

હવે સાંસદ મનસુખ વસાવાનો નારાજગી સામે આવી છે. સાંસદ મનસુખ વસાવા નવા મંત્રીમંડળની રચના થી નાખુશ છે.

આગળ શું કહ્યું હતું વસાવાએ ?
યાદ રહે કે, સાંસદ વસાવાનું હજુ સપ્તાહ પહેલા પણ ધારાસભ્યો અને સાંસદો માટે નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સાંસદો અને ધારાસભ્યો માત્ર લેબલ લગાડવા જ વિધાનસભા કે લોકસભામાં જાય છે.

આદિવાસી સમાજનું કોઈ કામ કરતું નથી. આમ સાંસદ મનસુખ વસાવાએ ફરી નારાજગી વ્યક્ત કરી છે. અને તેઓ નવા મંત્રી મંડળ થી નાખુશ જણાઈ રહ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળની યાદી
1- હર્ષ સંઘવી, MLA, મજુરા 2- નરેશ પટેલ, MLA, ગણદેવી 3- કિરીટસિંહ રાણા, MLA, લીમડી 4- અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ 5- કનુ દેસાઈ, MLA, પાલડી 6- ઋષિકેશ પટેલ, MLA, વિસનગર 7- બ્રિજેશ મેરજા, MLA, મોરબી

8- કિર્તીસિંહ વાઘેલા, MLA, કાંકરેજ 9- મુકેશ પટેલ,MLA, ઓલપાડ 10- આર.સી.મકવાણા, MLA, મહુવા 11- જીતુ ચૌધરી, MLA, કપરાડા 12- રાઘવજી પટેલ, MLA, જામનગર ગ્રામ્ય 13- જીતુ વાઘાણી, MLA, ભાવનગર 14- મનીષા વકીલ, MLA, વડોદરા શહેર 15- દેવાભાઈ માલમ, MLA, કેશોદ 16- જેવી કાકડિયા, MLA, ધારી

17- જગદીશ પંચાલ, MLA, નિકોલ 18- ગજેન્દ્ર સિંહ, MLA, પરમાર 19- પ્રદીપ પરમાર, MLA, અસારવા 20- નિમિષા સુથાર, MLA, મોરવાહડફ 21- નીમાબેન આચાર્ય, MLA, ભુજ 22- રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા 23- કુબેર ડિંડોરી, MLA, સતરામપુર

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *