Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કપાસના અગ્રણીઓએ લીધો મોટો નિર્ણય, વધતા જતા ભાવને લઇને કરી મોટી જાહેરાત - GUJJUFAN

કપાસના અગ્રણીઓએ લીધો મોટો નિર્ણય, વધતા જતા ભાવને લઇને કરી મોટી જાહેરાત

બુધવારે કપાસના ભાવમાં મંદી 5 થી 10 રૂપિયાનો વધારો થયો હતો અને આજે પણ કપાસના ભાવમાં સારો એવો વધારો થયો છે. કપાસની આવકમાં એકધારા વધારા થઈ રહ્યા છે સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરેજ જણાવ્યું હતું કે ત્રીજી કે ચોથી વીણી નો ફરધર કપાસની આવક બહુ વધી રહી છે. પણ તેમાં લોન્ચ બહુ જ નીચે મળી રહી છે.

ઉપરાંત સૌરાષ્ટ્રમાં બોટાદ સિવાય ક્યાંય સારા ઉતારા મળતા નથી. બોટાદમાં 37 – 38 ઉતારા મળે છે. જ્યારે અન્ય સેન્ટરોમાં 34 થી 35 થી વધારે ઉતારા મળતા નથી.

ગામડે બેઠા 1700 થી 1800 બોલાય છે. અને જીન પહોંચી ઊંચામાં ઊંચા 1850 બોલાય છે. જ્યારે સુપર બેસ્ટ કપાસ જૈન પહોચ 2025 થી 2000 રૂપિયા સુધીના ભાવ બોલાયા હોય છે.

મહારાષ્ટ્રમાં સુપર કપાસના ઊંચામાં ઊંચા ભાવ 1980 થી લઈને 2100 રૂપિયા સુધી બોલાય છે. મહારાષ્ટ્રના કાઠીયાવાડી કપાસના ભાવ ઊંચા માં ઊંચા બોલાય રહ્યા છે.

કારણ કે તે કપા સૌથી વધારે સારો હોય છે મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં ઊંચા ભાવ 1960 થી લઈને કાઠીયાવાડ ના કપાસના ભાવ 2050 રૂપિયાને પાર બોલી રહ્યા છે.

દિવસે ને દિવસે કપાસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ વર્ષે બધા સારો એવો ભાવ મળી રહ્યો છે.

કડીના કપાસ અગ્રણીએ જણાવ્યું હતું કે, કપાસના ભાવ વધતા ખેડૂતો ઝડપથી કપાસનું વેચાણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 100 ગાડી ની આવક કપાસની થઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *