કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં પહેલીવાર ભાવ 8120 ને પાર

કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડ કપાસના સરેરાશ 7500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8120 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના સરેરાશ 8000 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાયા હતા.

અમરેલીના માર્કેટયાર્ડ કપાસના સરેરાશ 8000 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8850 રૂપિયાને પાર પહોંચી ગયા છે. બાબરા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 7050 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 7852 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 8050 થી લઈને મહત્તમ ભાવ 8400  રૂપિયા બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

માર્કેટયાર્ડમાં કપાસ ના બજાર 8000 રુપીયા થી લઈને 8450 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતો માટે ખુશીની લાગણી છવાઈ ગઈ છે. વિસાવદરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 7500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8250 રૂપિયા જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલ કપાસના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કપાસના ભાવ આસમાને પહોંચી ગયા છે. કપાસના ભાવ 8730 રુપિયા ને પાર પહોંચી ગયા છે. પાટણમાં નવા ગંજમાં દિપાવલી પૂર્વે ખેડૂતો દ્વારા વિવિધ જાણશો વેચાણ લાવી પેઢી ઉપર માલ ઠલવતા માર્કેટ યાર્ડમાં ધમધમતું જોવા મળી રહ્યું છે.

માર્કેટ યાર્ડના કપાસના ભાવ 7400 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8040 રૂપિયા જોવા મળ્યો છે.  જેમાં છેલ્લા ચાર દિવસથી કપાસની પુષ્કળ આવક થઈ રહી છે, છેલ્લા ચાર દિવસથી કપાસની પચાસ હજારથી વધુ બોરીની આવક નોંધાય છે. કપાસના ઓછામાં ઓછા ભાવે 8500 બોલાઈ રહ્યા છે. કપાસના ભાવ 8730 ને પાર પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *