Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કપાસના ભાવમાં થયો અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક વધારો, જાણો - GUJJUFAN

કપાસના ભાવમાં થયો અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક વધારો, જાણો

સારા કપાસનો ભાવ આજે 2120 રૂપિયા સુધીની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. ગુજરાતમાં જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં કપાસની મબલક આવક થઇ છે. જેમા હાપા માર્કેટયાર્ડમાં પાછલા ત્રણ મહિનાથી રોજ 2500 ભારી કપાસની આવક થાય છે. તો ખેડુતો કપાસના મણ 1900 રૂપિયા સુધીનો ભાવ મળતા ખુશખુશાલ થયા છે.

કપાસના ખેડૂતોને ગત વર્ષે 1365 જેટલા ભાવ મળતા હતા. તો ચાલુ વર્ષે ખેડૂતોને 1900 રૂપિયા સુધીના સરેરાશમાં મળી રહ્યા છે.

ચાલુ વર્ષે સારા ચોમાસાને પગલે રાજ્યના મગફળી બાદ કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. જેના પગલે ખેડૂતોને પાકના સારા એવા ભાવ મળી રહ્યા છે. તેમજ માર્કેટ યાર્ડના વેચાણ માટે ખેડૂતો પણ આવી રહ્યા છે.

અમદાવાદમાં ત્રીજી રહેલી દસ્તક આઠ દિવસમાં મહામારી ના કેસમાં વધારો થઈ રહ્યો છે.ખેડૂતો માટે ગુજરાત સમાચાર સામે આવ્યા છે.

કપાસના અત્યારે ખૂબ જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટના એક માર્કેટિંગ યાર્ડ માં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ વર્ષે કપાસનું ઓછો થયો હોવાને કારણે કપાસની ખૂબ જ માંગ વધી રહી છે. જેના કારણે કપાસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કપાસના ભાવ આ વખતે સારો એવો જોવા મળી રહ્યો હોવાને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *