Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, પહેલીવાર ભાવમાં ધરખમ વધારો - GUJJUFAN

સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, પહેલીવાર ભાવમાં ધરખમ વધારો

આ વર્ષે કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. APMC માર્કેટ યાર્ડના કપાસના સરેરાશ 7,500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,865 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાયા હતા.

અમરેલીના માર્કેટયાર્ડ કપાસના સરેરાશ 9,582 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,236 રૂપિયાને પાર પહોંચી ગયા છે. બાબરા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9,584 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,875 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 9,725 થી લઈને મહત્તમ ભાવ 11,825 રૂપિયા બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં કપાસ ના બજાર 10,854 રુપીયા થી લઈને 11,001 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતો માટે ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

વિસાવદરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9,658 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,569 રૂપિયા જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબી વાંકાનેર માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ 9,585 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 11,254 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજકોટ જસદણ માર્કેટ યાર્ડ માં સરેરાશ 9,874 થી લઈને મહત્તમ ભાવ 10,852 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *