Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કપાસના ભાવ ભુક્કા બોલાવી તેજી, આ માર્કેટયાર્ડમાં ભાવ પહોંચ્યા 12860ને પાર - GUJJUFAN

કપાસના ભાવ ભુક્કા બોલાવી તેજી, આ માર્કેટયાર્ડમાં ભાવ પહોંચ્યા 12860ને પાર

કપાસના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કપાસની માંગ વધતા ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કપાસના ભાવ ખૂબ જ સારા બોલાવ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ બધા વચ્ચે કપાસમાં ભુક્કા બોલાવી તેની સામે આવી રહી છે. ગુજરાત રાજ્યના ધોરાજી APMCની વાત કરીએ તો મહત્તમ ભાવ 12450 થી લઈને સરેરાશ ભાવ 11 230 રૂપિયા નોંધાયો છે.

કપાસના ભાવ ખૂબ સારો બોલાતા ખેડૂતો પોતાનો પાક માર્કેટયાર્ડ સુધી લાવી અને નીચે રહ્યા છે. આપને જણાવી દઇએ કે, કપાસના ભાવમાં દરરોજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે.

જેના કારણે ખેડૂતોના પાક લઈને માર્કેટયાર્ડ પહોંચી સારો એવો ભાવ મેળવી રહ્યા છે. કપાસને લેવાઈ ચૂકી છે પરંતુ ખેડૂતો હજુ પણ પોતાનો પાક અને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.

અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો મહત્તમ ભાવ 1350 થી લઈને 6000 રૂપિયા બોલી રહ્યો છે. જ્યારે રાજકોટ માર્કેટયાર્ડ ની વાત કરીએ તો 9050 જે લઈને 11650 ભાવ બોલાય છે.

સાથે સાથે જ મહેસાણા એપીએમસીની વાત કરીએ તો મહત્તમ ભાવ 12860 અને ન્યૂનતમ ભાવ 9930 બોલાય રહ્યા છે. આ વખતે ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો

પરંતુ સારો એવો મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો નથી. ખેડૂતોને આ વખતે સારે વાવ મળી રહ્યા છે. બધા માર્કેટયાર્ડમાં સારે વાવ બોલી રહ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *