કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, નિષ્ણાતોએ લીધા તાત્કાલિક મોટા નિર્ણય

આ વર્ષે કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ 2,260 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સારી કોલેટી ના કપાસના ભાવ 2400 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જામનગરના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1800 રૂપિયાથી લઈને 2305 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે.

સાવરકુંડલાના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1800 રૂપિયાથી લઈને 2540 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ ના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1810 રૂપિયાથી લઈને 2510 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે.

જૂનાગઢના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ગોંડલના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1100 રૂપિયાથી લઈને 2551 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવસે ને દિવસે કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે કપાસના પાકને ઘણું નુકસાન થયું હતું. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો છે.

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સારો એવો ભાવ બોલાતો ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *