કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, નવા ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, વહેચતા પહેલા જાણી લો

આ વર્ષે કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. સારા એવા કપાસના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના ભાવ ક્વિન્ટલ દિઠ 6250 રૂપિયાથી લઈને 12850 રૂપિયા સુધી પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના માર્કેટયાર્ડમાં સરેરાશ ભાવ ક્વિન્ટલે એડિટ 9115 રૂપિયાથી લઈને 11825 રૂપિયા બોલાવી રહ્યો છે.

બાબરાના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 10750 લઈને 12750 રૂપિયા બોલાતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ભાવનગરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9185 થી લઈને 12110 રૂપિયા બોલે રહ્યા છે.

માર્કેટ યાર્ડના કપાસના ભાવ 8600 થી લઈને 8700 બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિસાવદરના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 10610 રુપીયા થી લઈને 12155 રહ્યા છે.

જામનગરના માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 9715 રૂપિયાથી લઈને 12535 રૂપિયા બોલાય રહ્યા છે. મોરબીના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 10800 રૂપિયાથી લઈને 12850 રૂપિયા બોલાઇ રહ્યા છે.

રાજકોટ ધોરાજી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 11300 રૂપિયાથી લઈને 12530 રૂપિયા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જસદણના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ક્વિન્ટલે 11000 થી લઈને 12500 રૂપિયા બોલાઇ રહ્યા છે.

સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એમાં સારી કોલેટી ના ભાવ ખૂબ સારા પ્રમાણમાં મળતા ખેડૂતોને આ વર્ષે બમણા ભાવ મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *