સૌરાષ્ટ્રમાં કપાસનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાકોના ભાવ

રાજકોટના ધોરાજી એપીએમસીમાં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. રાજકોટમાં કપાસનો મહત્તમ ભાવ 8660 રૂપિયા છે. રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 6855 રૂપિયા છે અમરેલીમાં કપાસનો ભાવ 8410 રૂપિયા અને કપાસમાં સરેરાશ ભાવ 6275 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં કપાસનો મહત્તમ ભાવ 8000 અને કપાસનું સરેરાશ ભાવ 6250 રૂપિયા નોંધાયો છે.

રાજકોટમાં મગફળીના મહત્તમ ભાવ 5955 રૂપિયા અને સરેરાશ ભાવ 4550 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં મગફળીનો મહત્તમ ભાવ 5610 રૂપિયા અને સરેરાશ ભાવ 4995 રૂપિયા નોંધાયો છે.

બનાસકાંઠામાં મગફળીનો મહત્તમ ભાવ 5655 અને સરેરાશ ભાવ 5205 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 1180 રૂપિયા અને સરેરાશ ભાવ 1180 રૂપિયા નોંધાયો છે.

ભાવનગરમાં બાજરાનો મહત્તમ ભાવ 2170 રૂપિયા અને સરેરાશ ભાવ 1775 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 1725 રૂપિયા અને સરેરાશ ભાવ 1560 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં ઘઉં મહત્તમ ભાવ 2095 રૂપિયા અને સરેરાશ ભાવ 2045 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 1980 રૂપિયા અને સરેરાશ ભાવ 1880 રૂપિયા નોંધાયો છે.

દાહોદમાં ઘઉં મહત્વનો ભાવ 2250 રૂપિયા અને સરેરાશ ભાવ 2200 રૂપિયા નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *