સૌરાષ્ટ્રના આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં 430 નો ધરખમ વધારો ! પહેલીવાર ભાવ આટલા હજારને પાર

આ વર્ષે વાતાવરણની અનિયમિતતાને કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે. પરંતુ કપાસના પાકમાં વધારે હોવાના કારણે કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. કપાસના ભાવ ખૂબ જ વધારે પડતા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અમુક માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.

કપાસના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ ન હોય એટલે કે, આટલા બધા કપાસના ભાવ મળી શકે છે. કપાસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.

ત્યારે રાજ્યની તમામ માર્કેટ યાર્ડમાં કપાસના સારા એવા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના ભાવ 10360 રૂપિયાથી લઈને 12500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ જોવા મળી રહ્યા છે.

સૌરાષ્ટ્ર જસદણ એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના ભાવ 12300 રૂપિયાથી લઇને 10,000 રૂપિયા સુધી જોવા મળ્યા હતા. વિસનગરના માર્કેટયાર્ડમાં એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ નો ભાવના 9,627 રૂપિયાથી લઈને 13,000 રૂપિયા સુધી જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે કપાસનો ખૂબ સારો એવો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસના ભાવમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે.

જેથી કરીને ખેડૂત પોતાના પાકને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઉપર આપેલા તમામ ભાવ ક્વિન્ટલદીઠ ના ભાવ આપ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *