વિશ્વ બજારમાં કપાસના ભાવમાં જંગી ઉછાળો ! આ સિઝનમાં પહેલીવાર ભાવ આટલા હજાર ને પાર

આ વર્ષે કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. સારા એવા કપાસના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના ભાવ ક્વિન્ટલ દિઠ 6250 રૂપિયાથી લઈને 12850 રૂપિયા સુધી પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાબરાના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 10740 લઈને 12760 રૂપિયા બોલાતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.

ભાવનગરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9185 થી લઈને 12110 રૂપિયા બોલે રહ્યા છે. માર્કેટ યાર્ડના કપાસના ભાવ 8300 થી લઈને 8700 બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિસાવદરના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 10310 રુપીયા થી લઈને 11155 રહ્યા છે. જામનગરના માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 9715 રૂપિયાથી લઈને 11535 રૂપિયા બોલાય રહ્યા છે.

મોરબીના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 10800 રૂપિયાથી લઈને 11000 રૂપિયા બોલાઇ રહ્યા છે. રાજકોટ ધોરાજી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 11300 રૂપિયાથી લઈને 11530 રૂપિયા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જસદણના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ક્વિન્ટલે 11000 થી લઈને 12000 રૂપિયા બોલાઇ રહ્યા છે. કોટન એડવર્ટાઇઝ કમિટીનો અહેવાલ મુજબ આ વખતે વિશ્વમાં કપાસનું ઉત્પાદન 26.4 મિલિયન ટન થશે.

જ્યારે વપરાશ 26.2 મિલિયન ટન રહેશે. આ વખતે સમગ્ર વિશ્વમાં 25.5 મિલન કપાસનું ઉત્પાદન થશે. તે જ સમયે પૂર્વ વપરાશ 25.7 મિલિયન થશે. આ વખતે વૈશ્વિક સ્તરે કપાસના ભાવ વધવાનું મુખ્ય કારણ ઉત્પાદન ઓછું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

કોટન એડવર્ટાઇઝ અહેવાલ મુજબ આ વખતે વિશ્વમાં કપાસનું ઉત્પાદન 26.4 મિલિયન ટન થશે. જ્યારે વપરાશ 26.2 મિલિયન ટન રહેશે. આ વખતે સમગ્ર વિશ્વમાં 25.5 મિલિયન ટન ઉત્પાદન થશે, અને તે જ સમયે કુલ વપરાશ 25.7 મિલિયન ટન રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *