સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં જંગી ઉછાળો, ચોમાસા પછી 430 રૂપિયાનો વધારો થતાં તેજી..

આ વર્ષે કપાસનું વાવેતર ખૂબ સારા એવા પ્રમાણમાં થયું હતું, પરંતુ રાજ્યમાં કમોસમી માવઠાને કારણે કપાસના પાકને ઘણું નુકસાન થયું હતું. કપાસના પાકમાં અનેક રોગ થવાથી કપાસનો પાક બગડી ગયો હતો. જેનાથી કપાસનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં જોવા મળ્યું હતું, પરંતુ કપાસની માંગ વધતા કપાસના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા હતા.

અને ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ પણ મળ્યા હતા. સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતોને ઊંચા પ્રમાણમાં ભાવ મળ્યા હતા. કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

કપાસના ભાવ 2500 રુપીયા થી લઈને 2700 રૂપિયા મોરબીના માર્કેટ યાર્ડ માં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના કપાસના ભાવ મા ફરી ઍકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. કપાસના ભાવ મણ દીઠ 2850 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકો ઘટી છે. દરેક માર્કેટીંગ યાર્ડના કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વર્ષે સૌરાષ્ટ્રના સારી કોલેટી ના ભાવમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રના સૌથી સારી કોલેટી ના કપાસના ભાવ 2050 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના કપાસના ભાવ 2900 રૂપિયાથી 3000 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *