Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં ખળભળાટ / નીતિન પટેલને લઈને સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન, કહ્યું વિધાનસભાની.. - GUJJUFAN

રાજકારણમાં ખળભળાટ / નીતિન પટેલને લઈને સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન, કહ્યું વિધાનસભાની..

જ્યારે જ્યારે મંચ પરથી ભાષણ કરવા માટે ઊભા થાય છે. ત્યારે પોતાના જ પક્ષના નેતાઓ લુખા તો નામ ભૂલી જાય ખાતો હતો ક્યારેક વધારો અને કામને લઈને ટકોર કરી દે ચાલુ ભાષણમાં અધ્યક્ષ પાર્ટી ધારાસભ્યને મત વિસ્તાર અને નામ ભૂલી ગયા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ ગઈકાલે મહેસાણામાં જ મહેસાણા ધારાસભ્યોનો મતવિસ્તાર ભૂલી ગયા

મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે મંચ પરથી મહેસાણા ની જગ્યાએ બીજી બેઠકના ધારાસભ્ય કહેતા નીતિન પટેલ પણ ચૂક્યા અને હસવા માંડ્યા હતા. જ્યારે પ્રમુખ બન્યા ત્યારથી સરકારમાં તેમની સૌથી નજીક ગણવામાં આવતા હતા.

ત્યારે નીતિન પટેલને યાદ કરતા કહ્યું કે, આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પછી તેમના વિધાનસભા વિસ્તાર અંગે બોલતા પાટીલ પૂછવા લાગ્યા કે અસારવા થી ધારાસભ્ય છે ?

આ સવાલથી કોઈને પણ પ્રશ્ન થાય કે શું પાર્ટી ભાવને ખરેખર જાણ નહિ હોય કે પછી આ એક નવો અંદાજ છે. જે નેતા ન ગમે તેનું નામ કે હોદ્દા જ ભૂલી જવાનો આમ તો સિનિયર આગેવાન છે. એટલે મનમાં તો ગુસ્સો હોય પણ ભાજપ સિસ્ત પાર્ટી છે.

સી.આર.પાટીલ આ પહેલા પણ પક્ષના હોદ્દેદારો કે નેતાઓ કે પ્રભારી ના નામ કે હોદ્દા કાર્યક્રમમાં ભૂલી જાય તે પહેલો કિસ્સો નથી. આમ કરવાથી પાટીલ ભાવની કોઈ રાજનીતિ અને નીતિ હોય કે ખરેખર ભૂલ થઇ હોય

જોકે એક સવાલ એ પણ છે કે, પાટીલ ભાઉ ને તો કાર્યક્રમ સમયે હાજર મહેમાનો નું લિસ્ટ જ આપી દેવામાં આવે છે. તો પછી જાહેર મંચ પરથી આ રીતે ભૂલો થાય તો સવાર લોકોને અને કાર્યકરોને પણ થાય.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *