સી.આર.પાટીલે ભાજપના ત્રણ દિગ્ગજ નેતા ને સસ્પેન્ડ કરતાં રાજકારણમાં થઈ મોટી હલચલ..

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ આર પાટીલે બોલાવીને ગુજરાતના ત્રણ તો જાગવાનું પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પાટીલે બનાસ બેન્કની ચૂંટણીના મામલે ભાજપના આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાતાં ખળભળાટ મચ્યો છે. પાર્ટી ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજાભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત વડગામ માર્કેટયાર્ડ ચેરમેન કેશર ચૌધરી અને દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઇ ચૌધરી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

ભાજપનો હોવા છતાં પોતાની ઉમેદવારી ચાલુ રાખતા ત્રણ સસ્પેન્ડ કરાયા છે. ભાજપના આગેવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં રાજકીય ભૂકંપ મચી ગયો છે.

બનાસકાંઠા જિલ્લાના તેજાભાઈ પટેલ સહિત ત્રણે નેતાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલને પક્ષમાંથી બાકાત કરી દીધા છે.

આ અંગેની વિગતો અનુસાર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની સભ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ દ્વારા નિશ્ચિત પહેલાં આ મુદ્દે તેજાભાઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તેમજ ભારતીય જનતા પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી ચાલુ રાખી હતી. આ ઉપરાંત બેંકની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી. તેથી સી.આર. પાટીલે તેમને બાકાત કર્યા છે.

આ અગાઉ 3 નવેમ્બરના રોજ પ્રદેશ ભાજપ દ્વારા તેજાભાઈ નોટિસ સાથે ખુલાસો કરવાનું કહેવાયું હતું. પણ તેમણે નિશ્ચિત સમયમર્યાદામાં ખુલાસો ન કરી શકાતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત બેંકની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી. તેથી સી.આર. પાટીલે તેમને બાકાત કર્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *