સી.આર.પાટીલ આજે 2022 ની વિધાનસભાની ચૂંટણીને રૂપરેખા આપશે, AAP સામે વ્યુરચના ધડશે

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી ધારા સભા ચૂંટણી ના પૂર્વ 182 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહેલ તથા રાજ્યો આમ આદમી પાર્ટીના પડકારનો સામનો કરી રહેલા ભાજપ મહામારી બાદની આ પ્રથમ સૌને હાજરી વચ્ચે ની કેવડિયા કોલોનીની કારોબારીમાં છેલ્લા દોઢ વર્ષમાં મહામારીની બીજી રહેલો સફળતાપૂર્વક મુકાબલો કરવા

દેશમાં અને ગુજરાતમાં વેક્સિનેશન ના કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી અને ગુજરાતની વિજય રૂપાણી સરકારને અભિનંદન આપતાં પ્રસ્તાવ પસાર કરાયો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ચાલી રહેલી આ કારોબારીમાં ગઈકાલે તમામ સભ્યોના ડિજિટલ રજિસ્ટ્રેશન સહિતની કામગીરી થઈ હતી. તો રાત્રિના આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશભરના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સૌરાષ્ટ્રના જાણિતા સાઈરામ દવે સહિતના કલાકારોએ દેશભક્તિના ગીતો અને આઝાદીના પ્રસંગોની રાષ્ટ્રભક્તિ ની લહેર જી મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીમંડળના સભ્યો આજે સવારે કેવડીયાકોલોની પહોંચ્યા હતા.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.આજે કારોબારીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રસ્તાવ પર સંબોધન કરશે જેમાં રાજ્યના પ્રસ્તાવમાં દેશમાં મોદી તથા રાજ્યમાં રૂપાણી સરકારની કામગીરીને બિરદાવશે.

કારોબારીના પ્રદેશ પ્રમુખ પાર્ટી નું સંબોધન મહત્ત્વનું બની રહેશે, જેવો 2022 પૂર્વે ની રચના અને આગામી કાર્યક્રમો જાહેર કરશે. અને વિપક્ષો પર પ્રહાર કરશે આજથી આ પક્ષના નવા સંગઠન મહામંત્રી શ્રી રત્નકલાકારની હાજરીની પ્રથમ કારોબારી બની રહેશે, તેમજ સંબોધન પણ મહત્ત્વનું બની રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *