Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ કાર્ડ બનાવડાવો અને મેળવો 2 લાખ રૂપિયા મફત, જાણો જરૂરી માહિતી - GUJJUFAN

આ કાર્ડ બનાવડાવો અને મેળવો 2 લાખ રૂપિયા મફત, જાણો જરૂરી માહિતી

ઈ શ્રમ કાર્ડ કામવાળી બહેનો, નોકર, તમારી દુકાન અને આસપાસની દુકાનમાં કામ કરનાર શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ એન્ડ બોય, રિક્ષાચાલક વગેરેને મળી શકે છે. એવા તમામ વ્યક્તિ કે જેમની ઉંમર 16 થી 59 વર્ષ વચ્ચેની હોય છે, તેને આ કાર્ડ મળી શકે છે. જે લોકો ઇન્કમટેક્સ ભરતા હોય તેને આ કાળ નો ફાયદો મળતો નથી.

રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઇપણ ઇ-ગ્રામ કેન્દ્ર પર તમે કરાવી શકો છો. ફક્ત આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટની જરૂર આ કાર્ડ મેળવવા માટે થાય છે.

આ કારણથી અનેક ફાયદાઓ થાય છે રૂપિયા બે લાખ સુધીનો મફત વીમો મળે છે. શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓનો લાભ જેવી કે બાળકોની શિષ્યવૃત્તિ સાયકલ સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી કર્ણ-ભાર એ મળે છે.

ભવિષ્યમાં રાશનકાર્ડ અને એની સાથે લિંક કરવામાં આવશે, જેથી દેશની કોઈપણ રાષ્ટ્રની દુકાનથી રાશન પણ મળી શકશે.

વિવિધ શ્રમયોગીઓ જેમ કે ઘરના નોકર, રસોઈ કરવાવાળી બહેનો, લારી માં કોઈ પણ પ્રકારનો સામાન વેચવા વાળા, ખાવાની વસ્તુ ને લારીમાં વેચનારા, ચાવાળા, હોટલના નોકર ઓપરેટર સેલ્સમેન,

હેલ્પર, રિક્ષાચાલક, ડ્રાઇવર, ડેરીવાળા, બ્યુટીપાર્લરમાં કામ કરનાર, દરજી, લુહાર, વાળંદ, પ્લમ્બર, ઈલેક્ટ્રીશન, કલર કામ કરનાર, ગૃહ ઉદ્યોગ ચલાવનાર, ટાઇલ્સ વાળા, વેલ્ડીંગ વાળા, ખેત મજૂરો,

કુટીર ઉદ્યોગ વાળા, પથ્થર તોડવા વાળા, માછીમાર, ડેરીવાળા પશુ ધરાવનાર પેપર આપવા વાળા અમે ડીલીવરી બોય, એમેઝોન, વગેરે ડીલીવરી બોય, પૂજારી, આંગણવાડી ના કાર્યકર્તા વગેરે આકાર માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *