જ્વેલર્સમાં ઉમટી ભીડ, સોનું ચાંદીના ભાવમાંથી અધર ખમ ઘટાડો ! સોનુ ખરીદવાની સુવર્ણ તક
સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સમયે તમારી પાસે 5000 રૂપિયા ખરીદવાની સુવર્ણ તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ કરતો નાના વાયદા ની કિંમત 50,622 પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. ત્યારબાદ ચાંદી ની કિંમત 54,865 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.
જો તમે સોનુ ચાંદી ખરીદવા ઇચ્છતા હો તો તમારી માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સોનાના 22 કેરેટ નો ભાવ 46,580 રૂપિયા જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 50,780 રૂપિયા જોવા મળ્યો છે. સોનાના ભાવમાં હાલ વધઘટ જોવા મળી રહી છે,
સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકો માટે સોનુ ખરીદવાની સુવર્ણ તક છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે.
તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ.
હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.
તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!