Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઊંઝાના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, ભાવમાં એક સાથે 430 નો ઉછાળો - GUJJUFAN

ઊંઝાના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, ભાવમાં એક સાથે 430 નો ઉછાળો

આ વર્ષે જીરુંનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયેલો જોવા મળી રહ્યું છે અને સાથે કુદરતી આફત અને કમોસમી માવઠાને કારણે જીરુંના પાકને ઘણું નુકસાન થયું છે. તેથી જીરું ના પાક ઉત્પાદન ઓછું થતાં માર્કેટમાં જીરૂ ની માંગ વધી છે માર્કેટમાં જીરૂ ની માંગ વધતા ભાવ રેકોર્ડ સપાટી જોવા મળી રહ્યા છે. જીરુંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ  યાર્ડમાં જીરૂ ના ભાવ 3500 રૂપિયાથી લઈને 3950 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોરાજી ના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3250 રૂપિયાથી લઈને 4025 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

જામનગરના માર્કેટયાર્ડમાં જીરૂનાભાવ 3330 થી લઈને 3700 રૂપિયા સુધી જોવા મળ્યો છે. જામજોધપુરના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે.

ગોંડલના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3150 રૂપિયાથી લઈને 3300 રૂપિયા સુધી જોવા મળ્યા છે. જૂનાગઢના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3100 રૂપિયાથી લઈને 3445 રૂપિયા જોવા મળ્યા છે.

મોરબીના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3355 રૂપિયાથી લઈને 3590 રૂપિયા જોવા મળ્યા છે. બોટાદના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3500 રૂપિયાથી લઈને 3610 રૂપિયા જોવા મળ્યા છે.

દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટમાં જીરૂ ની માંગ વધતા ભાવ રેકોર્ડ સપાટી જોવા મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *