Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂ ના ભાવમાં 430 જંગી ઉછાળો, વર્ષો બાદ ભાવમાં ધરખમ વધારો - GUJJUFAN

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂ ના ભાવમાં 430 જંગી ઉછાળો, વર્ષો બાદ ભાવમાં ધરખમ વધારો

આ વર્ષે કમોસમી માવઠું અને વરસાદના કારણે જીરુંનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું, પરંતુ જીરૂ ની માંગ વધતા ભાવમાં ખૂબ સારો એવો વધારો જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. ગોંડલના માર્કેટ યાર્ડમાં આજે જીરૂનાભાવ 3301 રૂપિયાથી લઈને 4001 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

જીરૂનાભાવ આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ 3225 રૂપિયાથી લઈને 4110 રૂપિયાને પાર જોવા મળ્યા હતા.

મહુવા માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3500 રૂપિયાથી લઈને 4000 રૂપિયા જોવા મળ્યા હતા. ઊંઝાના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3600 રૂપિયાથી લઈને 5151 રૂપિયા જોવા મળ્યા હતા.

જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે. આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ જીરું ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે, દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જીરુંનું વાવેતર હેક્ટર ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *