Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુંના ભાવમાં 320 નો જંગી ઉછાળો ! વર્ષો બાદ પહેલીવાર ભાવ આટલા હજારને પાર - GUJJUFAN

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુંના ભાવમાં 320 નો જંગી ઉછાળો ! વર્ષો બાદ પહેલીવાર ભાવ આટલા હજારને પાર

ઊંઝાના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આ વર્ષે જીરુંનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું. પરંતુ જીરુંના ભાવ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. એપીએમસી માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3100 થી લઈને 3400 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે.

દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે કુદરતી આફત અને કમોસમી માવઠાને કારણે જીરુંના પાકને નુકસાન થયું હતું અને વાવેતર પણ ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું,

પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દરેક પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતા ખેડૂતોને જીરૂનાભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં મળ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો માં ખુશી ની લાગણી છવાઈ ગઈ છે.

આ વર્ષે દરેક માર્કેટીંગ યાર્ડના જીરૂ ના ભાવ 3100 થી લઈને 3550 રૂપિયા ને આજુબાજુ જોવા મળી રહ્યા છે. માર્કેટ યાર્ડના જીરૂ ની ખૂબ સારા એવા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. નિષ્ણાંતોએ પાકનું યોગ્ય સંગ્રહ કરવા માટેની કાળજી પણ લઈ લીધી છે.

આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો. જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે. આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ જમાના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે .

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *