સાયકલોની સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વાવાઝોડા જેવા વરસાદને લઈને મોટી આગાહી

રાજ્યમાં સારા વરસાદને લઈને કરી છે. જેમાં આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે. સાયકોલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પંચમહાલ મહાસાગર અને કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે.

તો આવતીકાલે પાટણ, મહેસાણા ગાંધીનગરમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં દીવા દોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે.

હાલ તો સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય તથા સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદને લઈને આગાહી કરી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.

જેના કારણે સુરતના બારડોલીમાં આવેલા હીરાપુરમાં લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે 12 ગામમાં લોકો સંપર્ક વિહોણા થયો થયા છે. ઉત્તર ગુજરાતના કેટલા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ નું જોર વધ્યું છે. કેટલાક સ્થળોએ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડ દમણ અને દાદા નગર હવેલીમાં અત્યારે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ભારે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.