સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચક્રવાત ઉદ્ભવશે ! સપ્ટેમ્બર મહિનાની આ તારીખે મુશળધાર વરસાદની આગાહી

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 101% વરસાદ થઈ ગયો છે ત્યારે ગુજરાત રાજ્યમાં વધુ એક સંકટ આવવાના એંધાણો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચક્રવાત આવવાના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગરમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નર્મદામાં વરસાદી ઝાપટા ને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર પશ્ચિમ બંગાળના અરુણાચલ પ્રદેશમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદને લઈને અંધારું વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

મજબૂત લો પ્રેસર સિસ્ટમ સક્રિય થવાને કારણે ચક્રવાત આવવાના એંધાણો હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણ માં પલટો આવવાની લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદમાં મૂકીને વરસવાનું શરૂ થઈ ગયો હતો. પરંતુ ઓગસ્ટ મહિનાની અંતમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *