જે ભીમાએ શિવલિંગ પર તલવાર ચલાવી હતી તે જ મંદિર આજે છઠ્ઠા ચૌધરી લિંગ ભીમાશંકર તરીકે ઓળખાયું… દર્શન માત્રથી થાય છે કષ્ટ દુર…
Darshan only takes away suffering: શ્રાવણમાં જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે બહાર મુખ્ય જ્યોતિર્લિંગમાં ભીમાશંકર નું સ્થાન છઠ્ઠું છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં પુણે થી અંદાજે 110 km દૂર સહયાદરી પર્વત પર સ્થિત છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ ને મોટેશ્વર મહાદેવ ના નામથી પણ ઓળખવામાં આવતું છે. ( Darshan ) શિવાનપુરી અને કોટી રુદ્ર સંહિતાના અધ્યાય 19 થી 21 માં ભીમાશંકર જ્યોતિર્લિંગ સંબંધિત કથાઓનો ઉલ્લેખ મળે છે.
જેમાં આ જ્યોતિર્લિંગ ને વિમાશંકર તરીકે વર્ણવવામાં આવ્યું છે પુરણમાં વર્ણિત તથા અનુસાર ઉમકર્ણના મૃત્યુ સમયે તેની પત્ની રાક્ષસી કંકોત્રી સગર્ભા હતી. તેણે ભિમા નામે અત્યંત શક્તિશાળી પુત્રને જન્મ આપ્યો હતો એમાં જ્યારે મોટો થયો ત્યારે તેની માતાએ તેના તેના પિતાના વદની કહાની કીધી આ સામિમા શ્રી રામ જેના અવતાર હતા.
શ્રી હરિને તેના પિતાની હત્યાના દોશી માનવા લાગ્યો તેણે વિષ્ણુ સાથે બદલો લેવાનો નક્કી કર્યું શ્રી હરિ સાથે બદલો લેવા વીમાએ અનેક વર્ષો સુધી કઠોળ તપાસ્યા કરી તેની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેને અતુલ્ય બળ આપ્યું દુઃખી થયેલા દેવતાઓએ દેવી-દેવ મહાદેવ ચરણો લીધું મહેશ્વરી દેવતાઓને રક્ષાનું વચન આપ્યું.
ત્યાં જ બીજી તરફ અસુર ભીમાએ શિવજીનો એક પરમ ભક્તો એવા કામરૂપ દેશના રાજા સુખદેવની બંદી બનાવ્યા તેમથી પરેશાન કરવાનું શરૂ કરી દીધું માન્યતા અનુસાર વિમાશંકર જ્યોતિર્લિંગના તો દર્શન માત્રથી જ વ્યક્તિને સમસ્ત દુઃખોથી મુક્તિ મળી જાય છે અને મૃત્યુ બાદ તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!