Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ફરી એકવાર વિવાદમાં દેવાયત ખવડ, દેવાયત ખવડે કોર્ટમાં જામીનની કરી અરજી, કોટે અરજી... - GUJJUFAN

ફરી એકવાર વિવાદમાં દેવાયત ખવડ, દેવાયત ખવડે કોર્ટમાં જામીનની કરી અરજી, કોટે અરજી…

લોક ગાયક દેવાયત ખવડ હાલમાં લે છે મયુર રાણા પર લોખંડના પાઇપ વડે તેઓ જેલમાં છે. ત્યારે આજે દેવાયત ખવડ અને તેની સાથી કોઈએ કોર્ટ જામીન અરજી કરી છે. આ માટે આજે કોર્ટના સુનાવણી હાથ ધરાશે હવે આજે ફેસલો આવી શકે છે કે, તે દેવાયત ખવડ જેલમાં રહે છે કે, બહાર આ પહેલા કોર્ટમાં દેવાયત ખવડના વકીલે કલમ 307 આરોગ્ય હોવાની કરેલી ટિપ્પણી અંગે કહ્યું હતું કે, ફરિયાદમાં લગાડેલ આક્ષેપો ખોટા છે

કે, સાચા તે અંગેની દલીલ ચાર્જશીટ મોકલ્યા બાદ તેની દલીલ થઈ શકે છે. આ અંગે દલીલ હાલના સંજોગોમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે કોર્ટમાં જ રિપોર્ટ સબમીટ કર્યો છે. જેમાં આરોપી દેવાયત ખવડ અને તેના બે સગીરતાએ ભોગ બનનાર મહેશ સિંહ રાણા ના ઓફિસ પાસે રેકી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ફરિયાદી મયુરસિંહ રાણાએ જણાવ્યું હતું કે આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામા ને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખી દેવાયત ખવડ સહિત બે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો.

સમગ્ર બનાવ બાદ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ હવે કોર્ટમાં ચાલશે પણ દેવાયત ખવડ જામીન માટે મોકલી અરજી પર આજે નિર્ણય આવી શકે છે.

આજે કોર્ટના સુનાવણી હાથ ધરાશે હવે આજે ફેસલો આવી શકે છે કે, તે દેવાયત ખવડ જેલમાં રહે છે, પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે કોર્ટમાં જ રિપોર્ટ સબમીટ કર્યો છે. બહાર આ પહેલા કોર્ટમાં દેવાયત ખવડના વકીલે કલમ 307 આરોગ્ય હોવાની કરેલી ટિપ્પણી અંગે કહ્યું હતું કે, ફરિયાદમાં લગાડેલ આક્ષેપો ખોટા છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *