લાખ કોશિશ કરવા છતાં નહીં મળતા વિઝા તો ગુજરાતના હનુમાન દાદાની રાખો માનતા ! મોદીને પણ રાખી હતી માનતા…

Despite trying a million, the visa does not get: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર સાથે રોચક આસ્થા જોડાયેલી છે. શ્રીરામ ભક્ત હનુમાનજીએ જીવનભર બ્રહ્મચારીઓનું પાલન કર્યું અને જીવાતમાં ક્યારેય લગ્ન ન કર્યા પરંતુ આ મંદિર પ્રેમી યુગલ માટે પવિત્ર લગ્નનું સ્થાન બન્યું છે. ( visa ) 14 ફેબ્રુઆરીએ દેશની કલ્ચર પ્રમાણે વેલેન્ટાઇન એટલે કે પ્રેમનો દિવસ તરીકે મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે ના દિવસે અને પ્રેમી યુગલો મેઘરાણીના અનુમાન મંદિરે આવે છે પરંતુ પ્રભુતાના પગલા પાડે છે.

અત્યાર સુધી મેઘરાણી નગરના લગનીયા હનુમાન મંદિરે 10,000 થી વધુ યુગોના લગ્ન કરી ચૂક્યા છે. લગનીયા હનુમાનજી મંદિરમાં જે યુગલ લગ્ન કરવામાં આવે તે યુગલને કાયદાની માન્યતા મળે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે જે લોકોએ લગ્ન કરવા હોય તે લોકોને ફોર્મ ભરવામાં આવે છે.

તેમની પાસેથી આઈડી પ્રૂફ લેવામાં આવે છે અહીં લગ્ન માટે 24 કલાક મંદિરના દરવાજા ખુલ્લા રહે છે. લગનીયા હનુમાનજી મંદિરના પૂજારીના સહયોગથી અનેક યુગલો પ્રભુતમાં પડી પગલા પડી રહ્યા છે. મંદિરના પૂજારી પણ વેલેન્ટાઇન બાબાના નામે ઓળખવામાં આવે છે.

લગનીયા હનુમાનજી મંદિરના રોચક ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરની થોડાક નજીક અગાઉ વર્ષો કોર્ટ હતી કોર્ટમાં હિન્દુ વિધિથી લગ્ન કરવા માટે મહારાજા ની જરૂર પડતી હતી. છેલ્લા એક દાયકા કે તેના કરતાં વધુ સમયથી ગુજરાતમાંથી વિદેશના લોકોની સંખ્યા વધી છે.

અનેક પરિવારના લોકો ઘરના એક સંતાનને વિદેશ જવા માટે સારી નોકરી મેળવવા માટે મોકલતા હોય છે વિદેશ જવા માટે વિઝાની જરૂર હોય છે અને વિઝા મેળવવા માટે આંખે પાણી આવી જાય છે વિસ્તારમાં દેસાઈની કોર્ટમાં વિઝા આપતા હનુમાનજી બિરાજમાન છે.

ચમત્કારીક હનુમાનજીની કૃપાથી અનેક લોકોને સરળતાથી બીજા મળ્યા છે અમદાવાદમાં જ નહીં દેશભરમાં અનેક લોકો વિઝા મેળવવાની પ્રાર્થના સાથે અહીં દર્શનાર્થે આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *