ધોનીના અસલી ભાઈ બહેન જીવે છે ખૂબ જ સાધારણ… જીવન જાણો ધોનીના પરિવારના બધા જ ૬ સદસ્યો વિશે…

Dhoni’s real siblings live a very modest life: મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ દુનિયાનું એક મોટું નામ છે. ક્રિકેટ જગતમાં તેમણે ઘણી ઉપલબ્ધિઓ પોતાના નામે કરેલી છે જેમ કે વર્ષ 2011માં ધોનીની કેપ્ટનશીપમાં જ ભારતે વન-ડે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો પરંતુ આજે અમે તમને ધોનીની પ્રોફેશનલ લાઈફ નહિ પરંતુ તેમની પર્સનલ લાઇફ વિશે જણાવવા જઈ રહ્યા. ( modest life ) છીએ ખૂબ જ ઓછા લોકો ધ્વનીના પરિવાર વિશે જાણે છે. આજે અમેં તમને એક એક કરીને તેમના પરિવારના દરેક સદસ્ય વિશે જણાવીશું એમ એસ ધોની ના પિતા નું નામ પાન સિંહ ધોની છે.

તેઓ મૂળ રૂપથી ઉત્તરાખંડમાં અલમોડા જિલ્લાના લવલી ગામના રહેવાસી છે. તેઓ મેકોન કંપનીમાં કામ કરતા હતા. પોતાની નોકરીને કારણે તેઓ વર્ષ 1964 માં રાંચી શિફ્ટ થયા ધોની ના પિતા ઈચ્છતા ન હતા કે તેમનો દીકરો ક્રિકેટર બને. તેઓ તેને સરકારી નોકરી કરતો જોવા માંગતા હતા એટલા માટે જ્યારે ધોનીને રેલવેમાં નોકરી મળી તો તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

જોકે બાદમાં જ્યારે ધોનીને પોતાનો ક્રિકેટર બનવાનું સપનું પૂર્ણ કર્યું તો પિતાએ તેને એ જ રૂપમાં સ્વીકારી લીધો હતો. જ્યારે ભારતને 2011 માં વર્લ્ડ કપ આવ્યો હતો ત્યારે તેના પિતા દીકરા પર ખૂબ જ ગર્વ થયો હતો એમ એસ ધોનીની માતા નું નામ દિલ કી ધોની છે તેમણે ધોની ને તેના સપના પૂરા કરવાની જર્નીમાં હંમેશા સપોર્ટ કર્યો છે.

દેવકી ધોની એક હાઉસવાઈફ છે. અને તેને ક્રિકેટ વિશે કંઈ પણ જાણકારી નથી પરંતુ દીકરાને રમતો જોઈને તેમને પણ ક્રિકેટમાં રુચિ આવવા લાગી હતી. ધોની જ્યારે પણ કોઈ મહત્વની મેચ રમે છે તો તેની માતા દીકરાને જીત માટે ભગવાન માટે પ્રાર્થના કરે છે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક મેચમાં ધોનીએ પોતાની જર્સી ઉપર માતાનું નામ પણ લખ્યું હતું.

ધોની પોતાની માતાની ખૂબ જ નજીક છે એમ એસ ધોનીના મોટાભાઈનું નામ નરેન્દ્રસિંહ ધોની છે એવો વ્યવસાયટી એક રાજકીય નેતા છે. વર્ષ 2014 ની લોકસભાની ચૂંટણીમાં તેઓ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા. દસ વર્ષ મોટા છે તેમના facebook પર 10,000 થી વધારે લોકો ફોલોવર છે બનતા પહેલા જ તેમને ઘર છોડી દીધું હતું.

એમ એસ ધોની એ સાક્ષી રાવત સાથે વર્ષ 2010 માં લગ્ન કરી લીધા હતા. તેમની સાથે મુલાકાત પણ એક હોટલમાં થયેલી હતી ત્યાંથી રિસેપ્શનના રૂપમાં કામ કરતી હતી ધોની જ્યારે હોટલમાં રોકાવા માટે આવ્યા તો સાક્ષી તેમને ઓળખી શકે નહીં. અને તેનું આઈડેન્ટિટી પ્રુફ માંગી લીધું હતું ત્યારબાદ તેમની શરૂઆત થઈ અને તેઓ એકબીજા સાથે લગ્નમાં બંધાઈ ગયા.

મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી રાવત ના લગ્ન ના પાંચ વર્ષ બાદ ફેબ્રુઆરી 2015 ના રોજ દીકરી જેવા માતા-પિતા બન્યા હતા. જીવા સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે તેને મહેન્દ્રસિંહ ધોની ઘણી મેચ કરતા પણ જોવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *