Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ પોતાના કર્મચારીઓને આપી દિવાળીની અનોખી ભેટ, 25 વર્ષ સુધી કર્મચારીઓને.. - GUJJUFAN

ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ પોતાના કર્મચારીઓને આપી દિવાળીની અનોખી ભેટ, 25 વર્ષ સુધી કર્મચારીઓને..

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ માંથી એક ગોવિંદભાઈ ધોળકિયા જેવો સુરતના ડાયમંડ તરીકે પણ ઓળખાય છે. ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા પર્યાવરણ અને સમાજની ચિંતા કોઈકને કોઈક સમાજને અર્પણ કરતા રહે છે. જ્યારે થોડા દિવસ પહેલા એક જાહેરાત કરી હતી જેમાં તેને મૂળ વતન દુધાળા ગામના દરેક ઘરે સોલર આપવાની વાત કરી હતી. જ્યારે હવે પોતાના 1000 કર્મચારીઓને દિવાળીના ભેટ સ્વરૂપે સોલર પેનલ આપવાની વાત સામે આવી છે.

આપણા ધર્મ અને સમાજમાં દિવાળીનું ઘણું મહત્વનું છે. ત્યારે દરેક શેઠ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં કોઈકને કંઈક આપતા હોય છે. ત્યારે રામકૃષ્ણ એક્સપોર્ટ ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાએ પોતાના ₹6,000 કર્મચારીઓ માટે એક સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હતો

અને તેમાં 1000 કર્મચારીને તેના પરફોર્મન્સ સહિતના મુદ્દાને ધ્યાનમાં રાખીને સોલાર ભેટ આપવામાં આવી છે. જેના કર્મચારીઓને આગામી સમયમાં લાઈટ બિલ નહીં આવ્યો અને પર્યાવરણની પણ જાળવણી થશે. પરિવારના સભ્ય સાથે સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે.

આ અંગે ગોવિંદ કાકાએ જણાવ્યું હતું કે, એસ આર કે કંપની હંમેશા સમાજ અને પર્યાવરણ માટે કંઈક આપવાના પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ એસઆરકે ને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનનીય લીડર બનાવવા સક્ષમ બનાવી છે.

એસઆરકે હંમેશા તેના પરિવારના સભ્ય સાથે સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે. એટલે દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્ય નિષ્ઠા અને સિદ્ધિઓને બિરાજવા ભેટ આપી છે. સાથે સાથે એસઆરકે કંપનીએ ભારતના વર્ષ 2030 સુધીમાં આ સિદ્ધિ કરતા છ વર્ષ પહેલા એટલે કે, 2024 સુધીમાં તેની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ બિલ્ડીંગ માટે 0 એમિનેશન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *