સૌપ્રથમ વખત ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી તેના પત્ની અને પૂરા પરિવાર સાથે…

Diara King Kirtidan Garhvi: એક ગુજરાતના ડાયરેક્ટ ઇન કહેવાતા કે કિર્તીદાન ગઢવીના ફેમિલી વિશે આજે જાણીશું પરંતુ આ પહેલા અમને તેમના જીવનમાં કરેલા સંઘર્ષ વિશે જાણીશું. ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ કિર્તીદાન ગઢવી નો જન્મ ગુજરાતના આણંદ જિલ્લાના વાલવોડ ગામમાં થયો હતો. ( Kirtidan Gadhvi ) અને ત્યાં જ તે ઉછેર્યા હતા કિર્તીદાન ગઢવી અને રાજેશ કેલકરની આગેવાની હેઠળ આર્ટ્સ ફેકલ્ટી એમએસ યુનિવર્સિટી વડોદરા ની મ્યુઝિક બીપીએ અને એમપીએ થયેલા છે. હાલ કીર્તીદાન ગઢવી વઈ ૪૫ વર્ષની છે.

તેમનો જન્મ આણંદ જિલ્લાના વાલવોડ ગામમાં થયો હતો તેમને વડોદરા ની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ગુજરાતમાં કોઈપણ જગ્યાએ ડાયરો હોય અને તેમાં કિર્તીદાન હોય એટલે ડાયરાની રોનક જ અલગ થઈ જાય છે એમ કિર્તીદાન ને પણ બાળપણથી જ સંગીતનો જબરદસ્ત શોખ હતો. કીર્તીદાન વલવડ ગામમાં શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું.

બાદ વલ્લભા વિદ્યાનગરમાં બે વર્ષ સુધી બીકોમ નો અભ્યાસ કર્યો જોકે મન સંગીતમાં ભરવાયેલું હોવાથી તેમને અભ્યાસ બહુ રુચિ નહોતી બાદમાં તેમણે વડોદરા યુનિવર્સિટીમાં ક્લાસિકલ સંગીતનો અભ્યાસ કર્યો અને માસ્ટર ડિગ્રી મેળવી ત્યારથી કારકિર્દીની સંગીત ક્ષેત્રે અવિરત યાત્રા ચાલુ છે.

સંગીતની ડિગ્રી બાદ કીર્તાને સંગીત શિક્ષક તરીકે બે વર્ષ નોકરી કરી હતી શોકને કારણે શાળા કે સ્પર્ધામાં જ્યાં તક મળે ત્યાં કિર્તીદાન ગાતા હતા એટલે ઘરના વિરોધ વચ્ચે કિર્તીદાનને મ્યુઝિકમાં એડમિશન લેવા દીધું હતું સ્ટેજ પર કીર્તીદાનને ગાવાનો પહેલો અવસર પેટલાદ પાસેના રામદળી ગામે નવચંડી યોગ્યમાં મળ્યો હતો.

આજે ડાયરામાં એક પ્રોગ્રામ માટે કિર્તીદાન લાખો રૂપિયા લે છે કીરતીદાન ને જીવનના ખૂબ સંઘર્ષ કર્યો છે અને એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે સુખમાં બાળક મોટું થાય છે અને દુઃખમાં વહેલું મોટું થાય છે તેથી તેને પરિવારમાં સોનલ અને બે પુત્ર ક્રિના અને રાગ છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં ડાયરામાં વધુ પ્રોગ્રામ કારણે કિર્તીદાન બાદમાં રાજકોટ શિફ્ટ થઈ ગયા હતા કિર્તીદાન ગુજરાતની લોકસાહિત્યને વધુ આગળ લઈ જવા માંગે છે તેમણે કહ્યું હતું કે જે રીતે પંજાબી અને અન્ય પ્રાદેશિક લોક સાહિત્યના દુનિયા સાંભળે છે.

એ જ રીતે તેઓ ગુજરાતી લોકસાહિત્યને આગળ લઈ જવાય ઈચ્છે છે તેમને એપ્રિલ 2015માં ટીવી શો એમ વી કોક સ્ટુડિયોમાં સચિન જીગર અને તનિષ્ઠા અને રેખા ભારદ્વાજ સાથે લાડકી ગયું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *