મમતા બેનર્જી / દિલ્હી પ્રવાસ બાદ PM મોદી ને ટક્કર આપવા, દીદી નું મોટું એલાન.
CM મમતા બેનર્જી સોમવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા હવે મમતા બેનર્જી દર બે મહિને દિલ્હી જશે. CM મમતા બેનર્જી સોમવારે સાંજે નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા.
મમતા બેનર્જી મિશન 2024 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ દિલ્હી પ્રવાસ પર છે. આ પ્રવાસમાં તેમણે પીએમ મોદી, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સાથે વિપક્ષના ઘણા બધા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
હવે તેમને એલાન કર્યું છે કે, હવે તેઓ દર બે મહિને દિલ્હી આવશે. માનવામાં આવે છે કે, એલાન પાછળ તેમનું મિશન 2024 છે.
મમતા એ આજે કહ્યું હતું કે, મેં આજે શરદ પવાર સાથે વાતચીત કરી અને મારી આ યાત્રા એકદમ સફળ રહી અને રાજનૈતિક ઉદ્દેશ માટે મળ્યા હતા.
સીએ મમતા બેનર્જી સાથે પ્રશાંત કિશોર અને કોંગ્રેસ નેતા કમલનાથ સાથે મુલાકાત કરી. કમલનાથ મમતા બેનર્જી સાથે મુલાકાત કરવા માટે સાઉથ એવનયુ માં તેમના ઘેર પહોંચ્યા.
મમતા બેનરજીની કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે મુલાકાત કરવા માટે લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુલાકાત પછી એ મમતાએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!