Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખેડૂતો માટે મોટા સમાચાર / ખાતર ના ભાવ ને લઈને દિલીપ સંઘાણીએ કરી સ્પષ્ટતા.. - GUJJUFAN

ખેડૂતો માટે મોટા સમાચાર / ખાતર ના ભાવ ને લઈને દિલીપ સંઘાણીએ કરી સ્પષ્ટતા..

ખાતર ના ભાવ ને લઈ ફરી સમજ વધારેલા ભાવ ખાતર માટે ખેડૂતો આક્રોશ ઇસકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કરી સ્પષ્ટતા ખેડૂતોએ કહ્યું કે NPK રુપીયા 1 હજાર 185 ની જગ્યા 1 હજાર 440 ના નવા ભાવ સાથે વેચાઈ રહ્યું છે. દિલીપ સંઘાણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ 27 વર્ષથી સત્તાથી દૂર છે એટલે આ મુદ્દો ઉઠાવે છે.

ખાતરમાં રો મટીરીયલ માં ભાવ વધ્યા છે. સરકાર ખાતર પર એક લાખ કરોડની ખેડૂતોને સબસીડી આપે છે. હાલમાં 1800 રૂપિયા જેટલી સબસિડી અપાય છે.

ખાનગી કંપનીઓના ખાતરના ભાવ IFCO નામે ચડાવ્યા છે. ભાવ વધતા સરકારે સબસિડી વધારી છે અને યુરિયા કે ડીએપી માં એક પણ રૂપિયાનો વધારો થયો નથી.

દિલીપ સંઘાણીએ કહ્યું કે, સબસિડીમાં 28000 કરોડનો વધારો કરાયો છે. સરકારે 4000 કરોડની ખોટ ખાઈને ખેડૂતોને ખાતર આપ્યું છે. અને લાંબા સમયથી સહકારી સંસ્થાઓ ખોટ ખાઇ રહી છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કહ્યું હતું કે, ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં નહીં આવે ભારત સરકારની ઉચ્ચ કક્ષાની મીટીંગ લેવાયો છે. નિર્ણય ભારત સરકારની ઉચ્ચ કક્ષાની આવે છે.

ખાતર મળતું હતું તે જ ભાવે મળશે સરકાર ખેડૂતો પર વધારાનો કોઇ બોજ નહીં આવવા દે. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, કંપનીઓના ભાવ વધારા પરત ખેંચવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *