Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિધાનસભામાં નારાજ મંત્રીઓને પ્રથમ હરોળમાં આપવામાં આવશે સ્થાન, આ નિર્ણયથી નેતાઓની નારાજગી દૂર થશે ? - GUJJUFAN

વિધાનસભામાં નારાજ મંત્રીઓને પ્રથમ હરોળમાં આપવામાં આવશે સ્થાન, આ નિર્ણયથી નેતાઓની નારાજગી દૂર થશે ?

ગુજરાત વિધાનસભામાં બે દિવસ ચોમાસુ સત્ર મળી રહ્યું છે, ત્યારે નવી સરકારના નવા મંત્રીઓ અને પૂર્વ સરકારના જુના મંત્રીઓની બેઠક વ્યવસ્થા લઇને સવાલો ઉભા થયા છે. મહત્વનું છે કે ગુજરાત સરકારમાં ધરખમ ફેરફારો સાથે આખી સરકાર જ નવી બનાવવામાં આવી છે જ્યારે જૂની સરકાર અને સિનિયર મંત્રીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

પરંતુ હવે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે, તેમાં કોણ ક્યાં બેસવું તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાત વિધાનસભાના બે દિવસમાં સત્ર માટે તમામ ગોઠવણ થઈ ગઈ છે.

કોંગ્રેસ દ્વારા પર સરકારને ભીંસમાં લેવા એવામાં આવ્યા છે. ત્યારે નવી સરકાર નવા મંત્રીઓ સાથે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સિનિયર પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રથમ હરોળમાં સ્થાન આપીને મદદમાં રાખશે.

આમાં જીવોને મુખ્યમંત્રી અને મંત્રી ઓ ની પડખે ની પ્રથમ લાઈનમાં સ્થાન આપી તેઓનું સન્માન જળવાઇ રહે તે વાતનું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત સરકારે ભાજપે આખી સરકાર વિખેરી નાખી છે.

પરંતુ તેમની પ્રતિષ્ઠા જાળવી રાખવામાં આવી છે. ખાસ કરીને વિધાનસભાની બેઠક વ્યવસ્થા પૂર્વ મુખ્યમંત્રી સહિતના સિનિયર મંત્રીઓને પાછળની હરોળમાં સ્થાન આપી

અપમાનજનક સ્થિતિમાં મુકાવું ના પાડે અને તેમનું માન-સન્માન જળવાય તે માટે વિધાનસભામાં નવી સરકારની પડખે પ્રથમ હરોળમાં બેસાડવામાં આવશે.

ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓને ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાકીના પૂર્વ મંત્રી અને તો પાછળ ની લાઈનમાં જ બેસવું પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *