Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નારાજ નીતિન પટેલ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ફરી થયા સક્રિય - GUJJUFAN

નારાજ નીતિન પટેલ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ફરી થયા સક્રિય

ગુજરાતમાં નો રિપીટ થિયરી ને લઈને નાયબ મુખ્યમંત્રી અને સરકાર પ્રવક્તા શહેરની ઓચિંતાના જ ગુમાવવો પડ્યા નીતિન પટેલ લાંબા સમયથી શાંત રહયા બાદ હવે એક્ટિવ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ ને લાઈક અને દર્શકો ધબા ધબ જોઈ રહ્યા છે. આખા મંત્રીમંડળ અને સરકાર બદલાતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વદો છોડવો પડયો હતો

અને તેની સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેના મંત્રીઓ અને જ પરથી રાજીનામું આપવું પડ્યું હતું ત્યારબાદ હવે નીતિન પટેલ ફરી સક્રિય થયા છે.

મહેસાણાની તસનીમ મીટ ભારતમાં પ્રથમ રેન્કમાં આવી અને નીતિન પટેલ પોસ્ટ મૂકી હતી અને થોડા કલાકોમાં જ 50 હજારથી વધુ લોકોએ આ પોસ્ટ ને જોઈ અને લાઈક કરી હતી.

ત્યારબાદ આ પોસ્ટ એટલી બધી ઉપર ચડી ગઈ કે લોકો ધબાધબ જોવા લાગ્યા હતા. ગુજરાતમાં નવા સરકારના આગમન બાદ પ્રવક્તા મંત્રી તરીકે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હવે ફરજ બજાવે છે.

તેઓ નિયમિત સક્રિય જોવા મળી રહ્યા છે. અને નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ને સ્થાન આપવામાં આવ્યું. વિધાનસભાની ચૂંટણીમાં નીતિન પટેલને મોટું સ્થાન મળશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ત્યારે નીતિન પટેલ ફરી એક વાર સક્રિય થતા રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે થોડાક સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ બેઠક કરી હતી.

ત્યારે ચર્ચાએ વેગ પકડ્યો હતો કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને મોટી જવાબદારી મળી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *