ભાજપમાં ભંગાણ, આ સમાજના 150 થી વધુ કાર્યકરતા ઓએ આપ્યું રાજીનામું
ગુજરાતમાં રાજકીય પક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે લાગી રહ્યું છે. તો બીજી તરફ રાજકીય પક્ષ નેતા હવે રાજીનામું આપ્યું છે ત્યારે બીજે પક્ષમાં જોડાવા નું શરૂ થઈ ગયું છે. ત્યારે પોરબંદરના ભાજપ ને મોટો ઝટકો લાગ્યો છે પોરબંદર ભાજપના કામગીરીથી નારાજ છે માલધારી સમાજ આગેવાન અને કાર્યકર્તાઓ રાજીનામું આપ્યું છે.
પોરબંદર જિલ્લામાં રબારી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ સહિત ૨૦૦ કાર્યકર્તાઓએ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું આપી દીધું છે.
અનુસૂચિત જન જાતિનો દાખલો નથી મળતા અને સમાજ ના કામો સહિતના અનેક મુદ્દા ના રાજ્ય તો કરીને ભીમા મકવાણા અને તેમના પરિવાર સભ્ય સહિત ૨૦૦ જેટલા કાર્યકર્તાઓએ ભાજપમાં રાજીનામું આપ્યું છે.
ભીમા મકવાણા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રહી ચુક્યા છે. હાલ તેઓ માલધારી સમાજના પ્રમુખ છે.તેઓ ભાજપ કાર્યકર્તા હોવા છતાં પણ ભાજપ સરકાર સામે અનુસુચિત જન જાતિ દાખલા આંદોલન પર પણ ઉતર્યા હતા.
200થી વધુ કાર્યકર્તાઓ ભાજપના છેડો ફાડી આપનો ખેસ ધારણ કર્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!