Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખેડૂતોમાં નારાજગી / રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો, સરકાર પાસે કરી આ માંગ - GUJJUFAN

ખેડૂતોમાં નારાજગી / રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો, સરકાર પાસે કરી આ માંગ

મોંઘા બિયારણ, મોંઘી દવા અને અનિયમિત વરસાદથી પરેશાન થયેલાં ખેડૂતોને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે ઇફકો ખાતર માં ભાવ વધારો કર્યો છે. ઇફકો દ્વારા ખાતરના ભાવ વધારો કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. વધારો પરત ખેંચવા માટે ખેડૂતોએ માંગ કરી છે. એક બાજુ માંગુ ડીઝલ મોંઘું બિયારણ હોવાથી ખેડૂતો પહેલેથી જ નુકસાન કરીને ખેતી કરી રહ્યા છે.

તેની સામે પોષણ સમભાવ તો મહત્વ નથી એવામાં હવે ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અને આ ભાવવધારો પાછો ખેંચવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ગુજરાતમાં ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો કર્યો છે. ખાતર પ્રતિ બે 235 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે.

આ અગાઉ પ્રતિ બેક IFFCO નો ભાવ 1175 રૂપિયા હતો. જેનો ભાવ 1140 રૂપિયા થયો જેમાં 265 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એ જ રીતે IFFCO નો ભાવ વઘ્યા છે.1185 રૂપિયા હતો.

જે વધીને 1450 રૂપિયા થયો છે જેમાં પણ 265 રૂપિયાનો વધારો થયો છે. જે યુરિયા ખાતર 265 રૂપિયામાં આવતું હતું. તેના ભાવ વધીને 800 રૂપિયા થઈ ગયા છે.

કેટલીક પ્રાઇવેટ કંપનીઓ આ ભાવે વેચી હતી. ત્યારે પણ અમે પીએમનું ધ્યાન દોરતાં, તેમને ભાવ વધારો નહીં થાય તેવું જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *