સોયાબીનના ભાવમાં ધરખમ વધારો, ભાવ જાણી નિષ્ણાંતોએ લીધા મોટા નિર્ણય

આ વર્ષે સોયાબીનનું વાવેતર હેક્ટરદીઠ ઘણા પ્રમાણમાં થયું હતું. પરંતુ કમોસમી વરસાદને કારણે સોયાબિનના પાકને નુકસાન થવાને કારણે ઉત્પાદન ઓછું થયું હતું, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થતાં ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. આ વર્ષે સોયાબીનનું વાવેતર સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. દરેક માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સોયાબીનના ભાવ આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. દરેક પાકના ખૂબ સારા એવા ભાવ હતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે. આ વર્ષે માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1000 રૂપિયાથી લઈને 1100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જામનગરના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1100 રૂપિયાથી લઈને 1250 રૂપિયા જોવા મળી રહ્યા છે.

જામજોધપુરના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1150 રૂપિયાથી લઈને 1250 જોવા મળી રહ્યા છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1120 થી લઈને 1200 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1100 રૂપિયાથી લઈને 1200 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

મોરબી માર્કેટ યાર્ડ માં સોયાબીનના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. બોટાદના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1100 થી લઈને 1200 રૂપિયા જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *