Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતના આટલા ડેમ મુકાયા હાઈ એલર્ટ પર, તંત્ર થયું એલર્ટ - GUJJUFAN

ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતના આટલા ડેમ મુકાયા હાઈ એલર્ટ પર, તંત્ર થયું એલર્ટ

જીવા દોરી સમાજ નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. બીજી તરફ ઉપરવાસમાં પણ સારા એવા વરસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જળ સ્તરમાં 32 સેમી નો વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 13118 મીટર એ પહોંચી ગઈ છે.

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે, જેના પગલે રાજ્યના વિવિધ જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. ત્યારે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમના જળસ્તરમાં 32 સેમી નો વધારો થયો છે.

રાજ્યમાં સો ટકા જળાશયો ભરાઈ ગયા છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યમાં નદી નાળા છલકાઈ ગયા છે. કચ્છ જિલ્લાના ડેમ સો ટકા ભરાઈ ગયા છે પોરબંદરનો ડેમ સો ટકા ભરાઈ ગયો છે.

નર્મદા ડેમમાં સતત પાણીના અવાજમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.રાજ્યના સારા વરસાદના પગલે અનેક ડેમો ની જળ સપાટીમાં વધારો થયો છે.

સરદાર સરોવર પાણીની કુલ આવક 90,674 ક્યુસેક થઈ ગઈ છે. તો ડેમના પાણીની સ્ટોર 3,510 મિલિયન ક્યુબિક મીટર છે. સરદાર સરોવર ડેમની પાણીની આવક વધતા 1,200 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા રીવર્ડ બેડ પાવર હાઉસમાં તમામ યુનિટો શરૂ કરાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *