સમાચાર

શાહિન વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર આવી એક્શનમાં, આ વિસ્તારને કરાયા એલર્ટ

રાજ્યમાં ભારે વરસાદને કારણે સરકારની મહત્વની બેઠક બોલાવી છે. સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ લેવલ બેઠક બોલાવવામાં આવી છે. પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. ગુલાબ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

ગુલાબ વાવાઝોડું નવું શાહીન વાવાઝોડું થયું છે.  બપોરે 1 વાગ્યે કચ્છની નલિયાના દરિયામાં વાવાઝોડું આવશે જેની અસર દ્વારકા થી લઈને કચ્છના છેવાડાના દરિયાકિનારા સુધી જોવા મળશે.

ત્યારે રાજ્યમાં ભારે વરસાદને લઇને સરકારે મહત્વની બેઠક યોજી છે. સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ લેવલ બેઠકમાં અધિકારીને હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

વાવાઝોડાને કારણે કલેક્ટરે પણ આદેશ આપવામાં આવ્યા છે કારણ કે, વધુ વરસાદ અને ઉદભવના શાહીન વાવાઝોડું સામે એલર્ટ રહેવા ભુપેન્દ્ર પટેલ લેવલ બેઠકની સ્થિતિ ને કાબુ મેળવ્યો હતો.

જેમાં પોરબંદરના જૂનાગઢના કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી હતી. અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોની સ્થિતિ પર નજર રાખવા સૂચના અપાઈ હતી.

સાથે જ જરૂર જણાય તો સ્થળાંતર કરવાની અને લોકો માટે ભોજન ની વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ સીએમ દ્વારા આપવામાં આવ્યો હતો.

ગુજરાત માં હવે શાહીન વાવાઝોડું સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી પરિસ્થિતિ મા દરિયા પણ તોફાની બની રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *