બંગાળની ખાડીમાં દબાણને કારણે સપ્ટેમ્બર મહિનાની આ તારીખે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતમાં 8થી લઈને 11 સપ્ટેમ્બર સુધી વરસાદને લઈને હવામાં વિભાગે આગાહી કરી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે. જ્યારે દમણ અને દાદરા નગર હવેલી માં પણ બે થી ત્રણ દિવસ બાદ છૂટો છાયો વરસાદ શરૂ થઈ જશે. જ્યારે ઉત્તર ગુજરાતના અને જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવવાને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વાતાવરણમાં આજે સામાન્ય રહેશે. તેવું જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

આગામી ચાર દિવસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરતા ખેડૂતોમાં ખુશીને જોવા મળી રહે છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદને લઈને હવામાન વિભાગ આગાહી વ્યક્ત કરી છે.

તો બીજી તરફ બંગાળની ખાડીમાં હોવાનું હળવું દબાણ ઊભો થશે તેવું જણાવવામાં આવ્યું છે. પવન નો હળવું દબાણ ઊભું થતાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તમને જણાવેલી કે ગુજરાતમાં અત્યારે સુધીમાં સિઝનનો 100.98% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે ગત વર્ષે આ સમયે 42.5% જ વરસાદ નોંધાયો હતો. જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું પરિણામ કુલ 98 લાખ એ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદમાં મૂકીને વરસવાનું શરૂ થઈ ગયો હતો. પરંતુ ઓગસ્ટ મહિનાની અંતમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *