આગામી પાંચ દિવસ વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે સમગ્ર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભુક્કા કાઢી નાખશે વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગ આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં આવેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, દાહોદ, વલસાડ સહિતના વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદીમાં જોવા મળી રહ્યો છે.

વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેર ઉપરાંત પાટણ મહેસાણા અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ થયો છે. પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વલસાડમાં વહેલી સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ થયો છે. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

9, 10 ઓગસ્ટ ના રોજ રાજ્યના અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળશે. વરસાદની રી એન્ટ્રી ને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. અત્યાર સુધી ગુજરાતમાં છૂટો છૂટો વરસાદ પડ્યો છે. 9 જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાય શકે છે. તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી જિલ્લામાં સવારે બે કલાકમાં 11 જેટલા તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *