સાક્ષાત માં દુર્ગા પધાર્યા…!! હાથમાં મહેંદી લઈને જન્મી દીકરી, જુઓ વિડિયો..
હાલમાં સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા જોવા મળતા હોય છે. જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં જ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. અને આ નવરાત્રીમાં બધા એકટાણા કરીને ઉપવાસ કરે છે. જેનાથી માતાજી પ્રસન્ન થાય છે, અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. એવું લોકોનું માનવું છે.
પરંતુ નવરાત્રીમાં માતાજી એ સાક્ષાત દર્શન આપ્યા છે. મધ્યપ્રદેશના અરદા જિલ્લામાં નવરાત્રીમાં માતા રાણીએ સાક્ષાત દર્શન આપ્યા હોવાનો દાવો છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના એક ડોક્ટર પરિવારમાં નવરાત્રીના પહેલા દિવસે દીકરીનો જન્મ થયો હતો.
ખાસ વાત તો એ છે, કે બાળકીના જન્મથી જ તેના હાથમાં મહેંદી લગાવેલી છે. લોકો તેને ચમત્કાર કહી રહ્યા છે. બાળકી ને મા દુર્ગાનું રૂપ માનીને તેના દર્શને આવે છે. આ ઘટના હરદા જિલ્લાના રાહત ગામની છે. જ્યાં નવરાત્રિના પહેલા દિવસે ડોક્ટરના ઘરે એક બાળકીનો જન્મ થયો હતો.
આચાર્યની વાત એ છે કે છોકરીના હાથની તમામ 10 આંગળીઓમાં મહેંદી મૂકેલી છે. શનિવારના રોજ નવરાત્રી નો પહેલો દિવસ હોવાથી આ બાળકી માટે આ દિવસ ખાસ બની ગયો હતો લોકોએ કહ્યું ,કે માત્ર માથા દુર્ગાનો જન્મ થયો છે. બાકીના પિતા સૌરભ વિશ્વાસે ખુશી વ્યક્ત કરીને કહ્યું, કે તેમના ઘરમાં પ્રથમ બાળકનો જન્મ છોકરી તરીકે થયો છે.
તેના પગ અને હાથ પર મહેંદી હોવા પર પિતાએ કહ્યું, કે આદેવી નક્ષત્રોના મિલનને કારણે થયું છે. અને આ દેવીનું સ્વરૂપ છે. હવે આ માતાજીનો ચમત્કાર છે, કે વિજ્ઞાનનો ચમત્કાર પરંતુ લોકો તે બાળકીને મા દુર્ગાનું સ્વરૂપ કહી રહ્યા છે. જન્મજાત મેલા નો સાઇટિક 90s નામની સ્થિતિમાં બાળકનો જન્મ સમયે ઓછા પ્રકાર ની શાન હોય છે.
MP: हरदा जिले में जन्मी एक बच्ची चर्चा का विषय बनी हुई है. नवरात्रि के पहले दिन इस अनोखी बच्ची के जन्म को लोग चमत्कार मान रहे हैं, बच्ची की अंगुलियों पर मेहंदी लगी हुई है. उसका जन्म रहटगांव स्वास्थ्य केंद्र में शनिवार को हुआ डॉक्टरों का कहना है कि समय से पहले जन्म होने की वजह से pic.twitter.com/EvpzvFtOVJ
— Sushil Kaushik (@SushilKaushikMP) April 2, 2022
રાહત ગાવ હેલ્થ સેન્ટરના ડોક્ટર હર્ષ પટેલે જણાવ્યું કે મેડિકલ સાયન્સમાં આવવાનો વાર થાય છે. મહેંદીની હાજરી નો અર્થ એ છે, કે છોકરી નો જન્મ અકાળે થયો છે. તેમને કહ્યું, કે સમય પહેલા પ્રસ્તુતિના કારણે નવજાત શિશુમાં આવવાની જોવા મળી રહ્યા હોય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!