દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ માં હલચલ અટકવાનું નામ નથી લેતી. એક તરફ પંજાબમાં ઉકળતો ચરૂ છે. ઉત્તરાખંડમાં સત્તાની હલચલ ચાલે છે. તાજેતરમાં ગોવા ના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસને રામ રામ કરી ને મમતા બેનરજીની પાર્ટી ટીએમસી માં જોડાય છે. અન્ય એક રાજ્યના મુખ્યમંત્રી પણ ટીએમસી માં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
એવું જાણવા મળ્યું છે કે આ પૂર્વ મુખ્યમંત્રી સાથે 13 ધારાસભ્ય પણ ટીએમસી ની કંઠી બાંધવા ના છે. પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ નું સસ્પેન્સ હજુ યથાવત છે.
ગોવા ના પૂર્વ મુખ્યમંત્રી સિંહો બોલેરો પછી મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા મોકલ સંઘમાં પણ ટીએમસી માં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
કોંગ્રેસ માટે આનાથી ખરાબ સમાચાર એ છે કે સંગમ સાથી સાથે મેઘાલયના તેલ ધારાસભ્યો પર પાર્ટી છોડીને ટીએમસી માં જવાની તૈયારી કરી રહ્યા છે.
ટીએમસીના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે કે એકાદ બે દિવસમાં સત્તાવાર જાહેરાત થઈ શકે મેઘાલયના પૂર્વમાં મંત્રી મુકુલ સંગમાની ટીએમસી માં જોડાવાની અટકળો બે સપ્તાહ પહેલાં શરૂ થઈ હતી.
જ્યારે તેઓ કોલકાતા પહોંચ્યા હતા. તે વખતે એવા સમાચાર સામે આવ્યા હતા. કે સંઘમાં એપીએમસી સાંસદ અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીને સાથે 21 સપ્ટેમ્બરે મુલાકાત કરી હતી પરંતુ સૂત્રોનું કહેવું છે કે, બન્ને નેતાઓ વચ્ચે હજુ બેઠક થવાની છે.
એવા પણ સમાચાર વહેતા થયા હતા કે સંઘમાં ની ઓફર ઠુકરાવી છે, અને હવે તેઓ પોતાનો અલગ પક્ષ વેચવાના છે. જો કે ટી એમ સી ના સુત્રો એ વાતની પુષ્ટિ કરી છે કે, 2020 કોલકાતામાં સંગ્રામમાં અને અન્ય TMC નેતાઓ સાથે પાર્ટીમાં સામેલ થવા માટે બેઠક થઇ હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!