રાજકારણમાં ભૂકંપ / આ રાજ્યમાં ઉથલપાથલ થવાની તૈયારી, આ દિગ્ગજ નેતાએ આપ્યા સંકેત..

પંજાબમાં કોંગ્રેસ નું ઓપરેશન પૂરું થયા બાદ હવે પક્ષ દ્વારા શાસિત અન્ય રાજ્યમાં હાલ ચાલતી થઈ ચૂકી છે. શુક્રવાર એટલે કે 17 ઓક્ટોબરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સાથે લાંબી બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે રાજસ્થાની સીટી સાથે 2024 લોકસભાની ચૂંટણી માટે પક્ષના ટાર્ગેટ પર વાતચીત થઇ હતી.

પંજાબમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના એક દિવસ પહેલાં જ મિટિંગ થઈ હોવાના અટકળો એ વેગ પકડ્યું છે. આ વર્ષે રાહુલ અને ચીન વચ્ચે થયેલી આ બેઠક પહેલી અને મહત્વની હતી.

સચિન પાયલટ જુલાઈ 2020 સુધી રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી હતા. જો કે મુખ્યમંત્રી અશોક ગહેલોત ની વિરુદ્ધ જવાના કારણે તેમની પાસેથી આ બંને પર લઈ લેવામાં આવ્યા હતા.

પક્ષના એક માણસે જણાવ્યા મુજબ રાહુલ અને સજીવ વચ્ચે બેઠક રાજસ્થાનના પાર્લર પ્રમોટ કરવા મુદ્દે થઈ હતી.

તેમ સચિનના ફાયદાની વાત પણ કરવામાં આવી હતી. પક્ષના એક નેતા ના નામ ન આપવાની શરતે અનુસાર રાજસ્થાનમાં હાલ કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી.

તેમણે કહ્યું હતું કે પાર્ટી નું ધ્યાન હાલ તો ઉત્તર પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડની આવનારી વિધાનસભાની ચૂંટણી પર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *