ગુજરાત માં સૌરાષ્ટ્ર અને ભાવનગર માં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા, લોકો દોડીને ઘરની બહાર નીકળ્યા

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે મોડી સાંજે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આચકો 4.3 નો હોવાના સત્તાવાર માહિતી મળી છે. લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકો રીતસરના ઘરની બહાર નીકળી આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં ભુકપ અંગેની ચર્ચા ચાલી રહી છે, ભૂકંપના કેન્દ્ર બિંદુ અંગે તંત્ર વિગત મેળવી રહ્યું છે.

જામનગર થી માત્ર 14 કિલોમીટર દૂર નોંધાયું છે. જામનગર, રાજકોટ અને પોરબંદર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો છે. ગામડાઓમાં પણ લોકો સમજે છે. સૌરાષ્ટ્રમાં ત્રણ ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના ગામોમાં આંચકા અનુભવાયા છે.

ઉલ્લેખનીય છે કે, આ ધરતીકંપના કારણે કોઈ જ જાનમાલનું નુકસાન નથી થયું હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.આ ભૂકંપનો આંચકો બેથી ત્રણ સેકન્ડ માટે અનુભવાયો હતો જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં હલ ચલ જોવા મળી હતી.

રાજકોટ થી લઈને પોરબંદર અને જામનગર સુધી આંચકા અનુભવાયા છે. આ અંગેની વિગતો મેળવાઇ રહી છે. ગુજરાતની ધરા ધ્રુજી છે. રાજ્યના વિવિધ જીલ્લામાં ભૂકંપ આવ્યો છે. ગુજરાત, જામનગર, પોરબંદર સહિતના શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

જામનગર સહિત આસપાસના વિસ્તારોમાં અનુભવાયો છે. જામનગર 40 કિ.મી દૂર એપી સેન્ટર આવેલું હોવાની વિગતો પ્રાપ્ત થાય છે. સાંજે 7:13નોંધાયો છે, આજકાલ ની તીવ્રતા 4.3 નોંધાય છે. જામનગર તેમજ આસપાસના ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો માં જોવા મળી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *