વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો, સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ પહોંચ્યા..

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો યથાવત છે. આગામી દિવસોમાં તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે સીંગતેલમાં રૂ 50 નો વધારો કરવામાં આવ્યો છે. અને કપાસિયાતેલમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેલના ડબ્બાનો ભાવ 2530 હજાર રૂપિયા હતો. તે હવે 2580 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2520 રૂપિયા હતો

તે આગામી સમયમાં 2580 રૂપિયા થશે. ભારત જેમાંથી સૂર્યમુખી તેલ નો મોટો જથ્થો આયાત કરે છે. ભારત મોટા પ્રમાણમાં ખાદ્યતેલની આયાત કરે છે.

જેમાંથી પામ તેલ નો હિસ્સો 60 ટકાથી વધુ છે. જ્યારે સૂર્યમુખી તેલ ના બજાર માં ઘટાડાને કારણે પામ ઓઇલ નો બજાર હિસ્સો વધુ વધશે. સાથે સાથે સોયાબીનના તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

સૂર્યમુખી તેલ ની અછત અને પામ તેલ ના ભાવ વધારાની અસર ને કારણે સોયાબીન તેલ પર અસર પડી છે. તેની કિંમતમાં લગભગ 10 ટકાનો વધારો નોંધાયો છે.

તહેવારોની સીઝન નજીક આવતા જ ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જે ગૃહિણીઓ માટે માઠા સમાચાર છે. મોંઘવારીનો માર વધુ એક સહન કરવો પડશે. ગૃહિણીઓને તેઓ લાગી રહ્યું છે.

કારણ કે, સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં એક સાથે આટલો મોટો વધારો શીખવામાં આવી રહ્યો છે. મોટા પ્રમાણમાં ખાદ્યતેલની આયાત કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *